તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
અકિલા ન્યૂઝ : એક તરફ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓની અછત છે તો બીજી તરફ જ્યાં દવાઓનો જથ્થાનો સપ્લાય કરવામાં આવે છે છે GSMCL ત્યાં દવાઓ વરસાદી પાણીમાં પલળી ગઈ, જગ્યાના અભાવે છેલ્લા છ દિવસથી ટ્રક રાખવાની જગ્યા નથી જેના કારણે ટ્રકમાં જ દવાઓ રખાઈ છે, સરકારી હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જએ કહ્યું હોસ્પિટલમાં 714 દવાઓની અછત, ઉધરસ, કેલ્શિયમ, ડાયાબિટીસ, ચામડીના રોગની દવાઓની અછત છે. : જુઓ વિડિયો

(4:04 PM IST)










