તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
ભાયાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ પછી લોકોને ભારે હાલાકી
ખાડાઓ ખોદ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા વરસાદી પાણી ભરાઈ કીચડ અને ગંદકી ફેલાઈ

રાજકોટના ભાયાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ પછી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓ ખોદ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા વરસાદી પાણી ભરાઈ કીચડ અને ગંદકી ફેલાઈ છે. શહેરના અનેક રસ્તાઓ પર ઊંડા ખાડાઓ હોવાના કારણે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સર્જાઈ રહી છે. ઠેરઠેર પડેલા ખાડામાંથી પસાર થતી વખતે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
(1:03 AM IST)










