તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
વિદાય લેતા ચોમાસે પણ લોકોને છત્રી-રેઇનકોટની ખરીદી કરાવી

રાજકોટ : છેલ્લા બે દિવસથી રાજકોટ ફરી વરસાદી માહોલમાં લપેટાયુ છે. હજુ વધુ ભારે વરસાદની આગાહી પણ તંત્રવાહકો કરી રહ્યા છે. આમ તો હવે ચોમાસાને વિદાયનો સમય નજીક છે. છતાય પલળવા કરતા છત્રી કે રેઇનકોટ ઠઠાડવામાં કાઇ ખોટુ નહીં તેમ સમજીને પણ ઘણા લોકોએ ખરીદી કરી હતી. તસ્વીરમાં રોડ ઉપર છત્રી-રેઇનકોટનું વેંચાણ કરતા નાના ધંધાર્થીઓ અને ખરીદદારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:36 PM IST)










