તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
રાજકોટમાં હવામાન ખાતામાં દોઢ ઈંચનો વરસાદ નોંધાયો
બપોરે ૨:૩૦ વાગ્યે

રાજકોટ શહેરમાં આજે સવારથી વરસાદ ચાલુ હતો. હવામાન ખાતામાં ૩૮.૮ મી.મી. (દોઢ ઈંચ) નોંધાયો છે. ભેજનું પ્રમાણ ૯૭ ટકા અને પવનની ગતિ ૧૫ કિ.મી.ની છે
(4:39 PM IST)










