તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ભાજપ યોજીત ગણપતિ મંગલ મહોત્સવ અંતિમ ચરણમાં: કાલે સમાપન
આજે દશમા દિવસે તમામ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, હોદ્દેદારો પરિવાર સાથે, બોલબાલા ટ્રસ્ટ, વી.કેન ગ્રુપ, દિવ્યાંગ, થેલેસેમીયા, વિકલાંગ, એનજીઓ સંસ્થાઓ મહાઆરતીનો લાભ લેશે રાત્રે ‘‘તાલ શબદ'' કાર્યક્રમ

રાજકોટઃ ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક સમિતિની આગેવાની હેઠળ ૬ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે નવમાં દિવસે મેડીકલ કોલેજ એઈમ્સ કેમીસ્ટ એસોસિએશન, વેપાર એસોસિએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર્સ, એન્જીનીયરીંગ એસો. ટેલીફોન, સૌરાષ્ટ્ર કચ્છ (નલીન ઝવેરી) પૂર્વ સિન્ડીકેટ સભ્ય, પૂર્વ કુલપતિ, વકિલો, સી.એ., શાળા-કોલેજ સંચાલક મંડળ, યુનિ.ના કર્મચારી અને કુલપતિશ્રીઓ તેમજ વોર્ડ નં.૧૭ તથા ૧૮ ના આગેવાનો, કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. નવમાં દિવસે મહાઆરતીમાં રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારો ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ આમંત્રિત ધનસુખભાઈ ભંડેરી સહિતનાઓ આજની મહાઆરતીમાં જોડાયેલ કેમીસ્ટ એસોસિએશન, સી.એ.સેલ, વેપારી સેલ, વેપાર એસોસિએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર્સ, એન્જીનીયરીંગ એસો. ટેલીફોન, સૌરાષ્ટ્ર કચ્છ (નલીન ઝવેરી) પૂર્વ સિન્ડીકેટ સભ્ય, પૂર્વ કુલપતિ, વકિલો, સી.એ., શાળા-કોલેજ સંચાલક મંડળ, યુનિ.ના કર્મચારી અને કુલપતિશ્રીઓ તેમજ વોર્ડ નં.૧૭ તથા ૧૮ ના આગેવાનો, કાર્યકર્તાઓએ સાથે જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ તકે ભાજપ લીગલ સેલના જાગળતિબેન દવે, ભવ્યભાઈ દવે, જયેશભાઈ જાની, કૌશિકભાઇ ટાંક, કશ્યપભાઈ ઠાકર, અભિષેકભાઈ શુક્લા, સંજયભાઈ પરમાર, મોહિતભાઈ ઠાકર, ચિત્રાંગભાઈ વ્યાસ, જે.ડી. જાડેજા, અંકિત જાવિયા, નિલેશ દવે, રાજેશભાઈ ચાવડા, ધીમંતભાઈ જોશી, હિમાંશુભાઈ પારેખ, પરેશભાઈ ઠાકર, દિલસુખભાઈ રાઠોડ, નીતિનભાઈ પારેખ, જયસુખભાઈ બારોટ, મનોહરભાઈ બાબરીયા, એન. આર. જાડેજા, રાહુલભાઈ મકવાણા, જીતેન્દ્રગીરી સોલંકી, કુલદીપભાઈ ત્રિવેદી, આર.ડી. દવે, કમલેશભાઈ ડોડીયા, ચંદ્રેશભાઇ પરમાર, કિરીટભાઈ ગોહેલ, નળપેનભાઈ ભાવસાર, પી.સી. વ્યાસ, રક્ષિતભાઇ કલોલા, ભાર્ગવ બોડા, રવિરાજસિંહ રાઠોડ, યશરાજસિંહ જાડેજા, ભવદીપસિંહ ચૌહાણ, આબિદભાઈ શોશન, વિમલભાઈ ડાંગર, હરેશભાઈ પરસોડા, બાલાભાઈ સેફાતરા, સંજયભાઈ પરમાર, ચંદ્રસિંહ તલાટીયા, ભાસ્કરભાઈ જસાણી, જૈનિલ પરસોડા, હિતેષભાઇ રાવલ, શૈલેષભાઈ દવે, દીપ વ્યાસ, સાગર હપાણી, હિરેનભાઇ શેઠ, જીતુભાઈ પારેખ, એસ. એફ. પઠાણ, એમ.વી. મેવાસીયા, રવિભાઈ પરમાર, પ્રશાંતભાઈ વાઢેર, કમલેશભાઈ ઠાકર, જે. આર ફૂલારા, હર્ષિલભાઈ શાહ, શૈલેષભાઈ સૂચક, યશ ચોલેરા, દિવ્યકાંતભાઈ કાપડી, રાજીવભાઈ ચૌહાણ, અજયભાઈ જોશી, હિરેનભાઇ શેઠ, આકાશભાઇ શાહ, જીતેશ કંબાડીયા, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, લલિતભાઈ કાલાવડીયા, તરુણભાઈ માથુર, પિયુષભાઈ લાવડીયા, શિવરાજસિંહ ઝાલા, રૂપરાજસિંહ પરમાર, અલકાબેન ખગરામ સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. ભાજપ સી.એ. સેલ ના અંકિત ચોટલીયા, જયેશ ધનેજા, કર્દમ જોશી, રાજ મારવાણીયા, મૌલિક બગડાઈ, હિરેન રાયચુરા તેમજ ભાજપ વ્યાપાર સેલના સંયોજક યોગેશભાઈ પાંચાણી, સહસંયોજક સંદીપભાઈ દેપાણી, કારોબારી સભ્ય પ્રતિકભાઈ જાવીયા, અનીલભાઈ ભાલોડીયા, રજનીભાઈ શાહ, ઓમભાઈ, હિરેનભાઈ, અમીતભાઈ હીરપરા સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા અને શ્રી ગણપતિબાપાના દર્શન અને આર્શીવાદ લીધા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈષ્ણવ (પ્રમુખ), વિનોદભાઈ કાછડીયા, સમીરભાઈ વેકરીયા, મનોજભાઈ અનડકટ, નૌતમભાઈ બારસિયા, રાજુભાઈ ઝુંઝા, અશોકભાઈ વીરડીયા, પ્રણવભાઈ ભાલારા, પંકજભાઈ ઘમસાણીયા સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. ગ્રેટર રાજકોટ ચેમ્બર એસોસિએશનના રાજીવભાઈ દોશી (પ્રમુખ), અંકિતભાઈ કાકડીયા (જોઇન્ટ સેક્રેટરી), ભરતભાઈ મીઠાણી તેમજ કેમિસ્ટ એસોસિએશન રાજકોટના મયુરસિંહ જાડેજા (પ્રમુખ), અનિમેષ દેસાઈ, બાબુભાઈ ભુવા, ભરતભાઈ ટીલાળા, અમિતભાઈ મજીઠીયા, નાથાભાઈ સોજીત્રા, કેશુભાઈ ભૂત, અંકિતભાઈ કાછેલા, જમનભાઈ સંખાવરા, મનીષભાઈ જોટાંગીયા, વિનોદભાઈ સોજીત્રા, પ્રવિણભાઇ સખીયા, મિતેશભાઈ જોશી, મનસુખભાઈ બાવળીયા, હિતેષભાઇ ત્રાડા, ધવલભાઈ નસિત, ધવલભાઈ ધંધુકિયા, સાર્થક બુસા સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. શાશ્વત ફાઉન્ડેશનના નીલેશપુરી ગોસ્વામી (પ્રમુખ), તેજલબેન ગોસ્વામી, પરમભાઈ સખીયા, જાનવીબેન સખીયા સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. આર.એમ.સી. કાર્યાલયમંત્રી મહેશભાઈ પરમાર તેમજ ઇલાબેન સરવૈયા, તુલસીબેન સરવૈયા, યોગેશભાઈ ભટ્ટ, વિઠ્ઠલભાઈ પટેલ, શુભમભાઈ લાડવા, ભરતભાઈ કાઠી, અંકિત લાખાણી, ચંદ્રેશભાઇ પરમાર તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, મહામંત્રી બાબુભાઈ માટીયા તેમજ મનોજભાઈ ચાવડા, સુરેશભાઈ ઝીંઝુવાડીયા, નીખીલભાઈ શીશાંગીયા, સંદિપભાઈ ડોડીયા, રાજુભાઈ ગઢવી, દિપકભાઈ ટાંક, દિનેશભાઈ કીડીયા, વોર્ડ નં.૧૨ ના મહેશભાઈ અવાડીયા, વરૂણભાઈ જળું, મનોજભાઈ, સતીષભાઈ સતાપરા, અનિલસિંહ પરમાર, દિપકભાઈ ટાંક, પ્રશાંતભાઈ જળું, ધર્મેશભાઈ સોલંકી, કિરીટભાઈ ગોહેલ, મયુરભાઈ હેરમા, વિજયભાઈ ચૌહાણ અને વોર્ડ નં ૧૮ના મીનાબેન સુરેલીયા, પ્રવિણાબેન સુરેલિયા, યોગેન્દ્રસિંહ રાણા, વાલજીભાઈ લીંબાસીયા, હાર્દિક ટાંક અને વોર્ડ ૧૭ ના છાયાબેન ડાભી, લાલજીભાઈ ડાભી સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. શાળા સંચાલકશ્રી અવધેશભાઈ કાનગડ (પ્રમુખ) શુભમ સ્કૂલ, પરીમલભાઈ પરડવા (ભૂષણ સ્કૂલ), હર્ષદભાઈ જલું(ઉદગમ સ્કૂલ), હસુભાઈ માયાણી (પાર્થ સ્કૂલ), યોગેન્દ્રસિંહ જાડેજા ( શ્રેયસ વિદ્યાલય), જીતુભાઈ મકવાણા (જીવનશાંતિ સ્કૂલ), કુલદીપભાઈ મકાણી (સત્યમ સ્કૂલ), વિપુલભાઈ પાનેલીયા ( SOS સ્કૂલ), વિનુભાઈ લોખીલ (RB વિદ્યાલય) અને સ્વનિર્ભળ શાળા સંચાલક મંડળના ડી.વી મહેતા (જીનીયસ સ્કૂલ), રાણાભાઇ ગોજીયા (પુરુષાર્થ સ્કૂલ), વિકાસ પટેલ ( જ્ઞાનગંગા સ્કૂલ) સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા. દાઉદી વ્હોરા સમાજના સજજાદભાઈ હિરા, ઝોહરભાઈ કપાસી, આબિદભાઈ શોશન, ઇબ્રાહીમભાઇ સોની, તાહેરભાઈ પતરાવાલા, અલીઅસગર દાઉદી, અબ્દુલકાદિર હીરાની, સોયેબભાઈ જોડીયાવાલા, અલીભાઈ કપાસી, તુરૂદીનભાઈ મેથીવાલા, જાહીદભાઈ પટેલ, મુફતનસીર જોડીપાલા, મુસ્તફાભાઈ ભારમલ, હુસેનભાઇ બાટલાવાળા સહિતનાઓ આગેવાનો અને વોર્ડના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. શ્રી ગણપતિ મંગલ મહોત્સવના આજે દશમા દિવસે તમામ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, હોદ્દેદારો પરિવાર સાથે, બોલબાલા ટ્રસ્ટ, વી.કેન ગ્રુપ, દિવ્યાંગ, થેલેસેમીયા, વિકલાંક, એનજીઓ સંસ્થાઓ મહાઆરતીનો લાભ લેશે. દરમિયાન આજે રાત્રે ૯ વાગ્યે શબદ આર્ટ દ્વારા ‘‘તાલ શખદ'' શીર્ષકથી લોકસંગીત અને ભકિતનો કાર્યક્રમ રજુ થશે. શહેર ભાજપ દ્વારા શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ આયોજીત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના દર્શનનો લહાવો લેવા અને સાંસ્કળતિક અને ભકિતસભર કાર્યક્રમ ''તાલ શબદ'' માં શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને શહેર પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે
(3:23 PM IST)










