તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
રાજકોટમાં આજ સવાર સુધીમાં પોણો ઇંચ પાણી પડયુ

રાજકોટ તા. પ :.. ગઇકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. શહેરના ઇસ્ટ ઝોનમાં ૧૭ મી.મી., વેસ્ટ ઝોનમાં ર૧ મી.મી. તથા સેન્ટ્રલ ઝોનમાં ૧૮ મી. મી. વરસાદ ગઇકાલ સવારે ૬ વાગ્યાથી આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં નોંધાયો હતો.
(11:33 AM IST)










