<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

પ અને ૭ દિવસના ગણેશોત્‍સવનું સમાપન : ભાવભેર મૂર્તિ વિસર્જન

રાજકોટ : ગણેશ ચતુર્થીના દિવસથી શહેરભરમાં ગણેશ મહોત્‍સવનું આયોજન થયુ છે. હવે અંતિમ ચરણમાં પહોંચેલ આ મહોત્‍સવમાં જયાં પ અને ૭ દિવસના આયોજનો હતા ત્‍યાં મૂર્તિ વિસર્જન સાથે સમાપન થઇ ચુકયા છે. ૧૧ દિવસના આયોજનો છે ત્‍યાં શનિવારે સમાપન થશે. નિયમ અનુસાર વિસર્જન કરવા તંત્ર દ્વારા ગાઇડ લાઇન જારી કરવામાં આવી છે. પ અને ૭ દિવસના આયોજનોમાં ભાવિકોએ અબીલ ગુલાલની છોળો અને બેન્‍ડની સુરાવલીઓ વચ્‍ચે દાદાને વિદાય આપી મૂર્તિ વિસર્જન કરેલ તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:28 PM IST)