તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
સદ્ગુરૂ તિર્થધામ કા રાજાઃ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો
રૈયા રોડ ઉપર સદ્ગુરૂ તિર્થધામના પટાંગણમાં સનાતનની થીમ ઉપર સતત ૧૧માં વર્ષે ગણપતિ ઉત્સવનું ફંડફાળા વગર થતું આયોજનઃ ૩૧મીએ મહાપ્રસાદ

રાજકોટઃ અહિંના રૈયા રોડ ‘સદ્ગુરૂ તિર્થધામ કા રાજા' ગણેશોત્સવનું સતત ૧૧માં વર્ષે આયોજન કરવામાં આવેલ છે.
આ વખતની થીમ સનાતન પર રાઅવામાં આવેલ છે. ઓપરેશન સિંદુરના જવાનોને બિરદાવવા અને સ્વદેશી અભિયાનનો પ્રચાર પ્રસા કરવામાં આવશે.
આવતીકાલે સાંજે ૭ઃ૩૦ વાગ્યે હનુમાન મઢી ચોકથી સદ્ગુરૂ તીર્થધામ સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. બાદ લાલબાગ ચા રાજા ફેઈમ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. ગણપતિ ઉત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ આરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઍલ છે. ૩૧મીના સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










