તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 26th August 2025
સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગની લિફટ બંધ પડતાં દર્દી અને સગા ફસાયા

રાજકોટઃ શહેરપી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર કોઇને કોઇ લિફટ બંધ પડી જતાં હાલાકી સર્જાય છે. આજે સવારે ઇમર્જન્સી વિભાગમાં આવેલી દસમા, અગીયારમા વોર્ડમાં જવા માટે ઉપયોગમાં લેવાતી લિફટ બંધ પડી જતાં અંદર દર્દીઓ ફસાઇ ગયા હતાં. લિફટ અધવચ્ચે અટકી ગઇ હોઇ દર્દીઓને તેમાંથી પકડીને નીચે ઉતારાયા હતાં. જે દ્રશ્યો જોઇ શકાય છે.
(3:40 PM IST)










