તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
પ્લોટ દેરાસરમાં કાલે પ્રભુજીને અંગરચના કરાશે

રાજકોટઃ પ્લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છસંઘમાં પર્યુષણ પર્વમાં આરાધના કરાવવા અર્થે પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી જગતશેખર વિજયજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મૂનિરાજ હિતશેખર વિજયજી મ.સા. આદી ઠાણા પધાર્યા છે. ત્યારે કાલે મહાવિર જન્મવાંચન દરમિયાન શ્રી પ્લોટ યુવક મંડળ દ્વારા સંઘમાં બીરાજતા મહાવીર સ્વામી ભગવાનને સુંદર અંગરચના તથા સમગ્ર દેરાસરમાં સુશોભિત કરવામાં આવનાર છે.
(4:02 PM IST)










