News of Saturday, 23rd August 2025
જન્માષ્ટમી લતા સુશોભન - ફલોટસના વિજેતાઓ જાહેર
કૃષ્ણ છે એટલે જ જીવનલીલામાં શ્વાસની છે આવનજાવન, આ ખોળિયુ ગોકુળિયુ અને હૃદય જ વૃંદાવન : ટ્રક અને ટ્રેકટર વિભાગમાં બજરંગ યુવક મંડળ પ્રથમઃ થ્રી વ્હીલ્સમાં દ્વારકાધીશ ગ્રુપ વિજેતાઃ લતા સુશોભનમાં શકિત યુવા ગ્રુપનો વટ

રાજકોટ તા. ર૩: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ અને લતા સુશોભનના અનોખા નજારાથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. માર્ગોમાં ઝગમગતી લાઇટિંગ અને સુશોભિત ઝાંખીઓએ ભક્તોને આધ્યાત્મિકતા સાથે સંસ્કળતિનો અદભૂત અનુભવ કરાવ્યો હતો તેમ વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીશ્રી પરેશભાઈ રૂપારેલીયા એ જણાવતા કહ્યું કે,
જન્માષ્ટમીના આ પાવન અવસર પર ફ્લોટ્સ અને લતા સુશોભનના ભવ્ય નજારાએ શહેરજનોને યાદગાર અનુભવ આપ્યો હતો, જે લાંબા સમય સુધી ભક્તોના હ્ર દયમાં અંકિત રહી જશે. લતા સુશોભન અને ફ્લોટ્સ સુશોભન વિજેતા સંસ્થાઓ નીચે મુજબ છે.
લતા સુશોભનના વિજેતાઓની યાદી
પ્રથમ...
૧. શક્તિયુવા ગ્રુપ.... શક્તિ સોસાયટી
૨. બાલકળષ્ણ મિત્ર મંડળ.. મયુર નગર
૩. રાધેશ્યામ યુવા ગ્રુપ..ભગવતી પરા
દ્વિતીય......
૧. કનૈયા ગ્રુપ.. ઇન્દિરા સર્કલ
૨. નકલંક યુવા.. ભોમેશ્વર
૩. મુરલીવાળા યુવા ગ્રુપ.. હનુમાન મઢી
ત્રિતીય...
૧. રોકડીયા મિત્ર મંડળ ગોકુલધામ
૨. દ્વારકાધીશ હોટલ ગ્રુપ..સવાણી
હોસ્પિટલ પાસે
૩. જાગળત હનુમાન ગ્રુપ.રાજારામ
પ્રોત્સાહન...
૧. કનૈયા ગ્રુપ ગંજીવાડ
૨. જય મચ્છોમા ગ્રુપ રણુજા
૩. શ્રી કળષ્ણ મિત્ર મંડળ આરાધના સોસાયટી
૪. રામનાથ યુવા.. ચુનરવાડ
૫. ખોડિયાર ગરબી મંડળ ગંજીવાડ
૬. કનૈયા ગ્રુપ.. બેડીપરા
૭. દ્વારકેશ યુવા ગ્રુપ ગોકુલ નગર
૮. જય દ્વારકાધીશ યુવા ગ્રુપ..RTO પાસે
૯. મચ્છો મા યુવા ગ્રુપ ૧૫૦ રિંગ રોડ
૧૦. રામનાથ યુવા ૧૫૦ રિંગ રોડ
૧૧. એકતા યુવા...નાણાવટી ચોક
૧૨. અયોધ્યા ચોક મિત્ર મંડળ..
અયોધ્યા ચોક
૧૩. ક્રિષ્ન ગ્રુપ અક્ષર માર્ગ
૧૪. સનાતન યુવા ગ્રુપ.. રણછોદાસ આશ્રમ
૧૫. મેરે કાના...જાકાશન
૧૬. બંસીધર યુવા ગ્રુપ..અંકુરનગર
૧૭. જયદીપ જેતાની.. નવા થોરાડા
ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ
ટ્રક...
૧ બજરંગ યુવક મંડળ
૨ સરસ્વતી શિશુ મંદિર
૩ સાર્થક યુવા ગ્રુપ
પ્રોત્સાહન...
૧. શિવદ્વંશ રાવળદેવ સમજ
૨. સીતારામ મિત્ર મંડળ
૩. રોકડીયા મિત્ર મંડળ
૪. સત્ય હનુમાન મંડળ
૫. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ
ટ્રેકટર...
૧. બજરંગ યુવક મંડળ
૨. રંગીલા ધૂન મંડળ
૩. સમર્પણ યંગ ગ્રુપ
૪. જય વેલનાથ આજીડેમ
પ્રોત્સાહન....
૧. રાજપૂત યુવા ફાઉન્ડેશન
૨. ગાયત્રી પરિવાર
ફોર વ્હિલ...
૧. ક્રિષ્ના યુવા ગ્રુપ
૨. બ્રાહ્મ કુમારી ઈશ્વરીય વિદ્યાલય
૩. શ્યામ મહાદેવ
પ્રોત્સાહન..
૧. જિયાંશ પાર્થ ડોબરીયા
૨. રાધેશ્યામ ગૌ શાળા
૩. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ
થ્રી વ્હીલ...
૧. દ્વારકાધીશ ગ્રુપ
૨. મામાં સરકાર ગ્રુપ
ટુ વ્હીલ..
૧. રંગીલા હનુમાન
૨. સમર્પણ યંગ ગ્રુપ
૩. વિશ્વકર્મા ધૂન મંડળ
પ્રોત્સાહન..
૧. રાજેશભાઈ ખેંસીયા
૨. રવિ દિવ્યેશ મેઘાણી
૩. રોનક ભાઈ પરમાર
(3:30 PM IST)










