<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

રાત્રે રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ : અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીના: વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસવાનું શરૂ થતા લોકોને ગરમીમાં રાહત

રાજકોટ : શહેરમાં સાંજથી  રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે, રાત્રે આઠ વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહયૉ છે, સતત વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા છે 

 આજે સવારથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસવાનું શરૂ થતા લોકોને ગરમીમાં રાહત  મળી છે 

 


 

(8:37 PM IST)