<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ રેન્જ આઇજી ઓફિસ ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું, રાજકોટ , જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળીને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. : જુઓ વિડિયો

(3:20 PM IST)