તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
જય કનૈયાલાલ કી

રાજકોટમાં અખિલેશને આવકારવા ઠેર-ઠેર અવનવા આયોજનો થયા છે. લોકો કૃષ્ણ ભકિતમાં ભાવવિભોર બન્યા છે. પ્રથમ તસ્વીર ઢેબર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મંદિરની છે જયાં શ્રાવણ માસ નિમિત્તે ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન થઇ રહ્યા છે. બીજી તસ્વીરમાં કરણસિંહજી મેઇન રોડ ઉપરની છે જયાં ઠાકર ગ્રૃપ દ્વારા મુરલીધરના માનમાં મનમોહક સુશોભન કરવામાં આવ્યું છે.
(11:47 AM IST)










