<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જન્‍મકુંડલી જ શા માટે ? અમાસ-પૂનમનું મહત્‍વ

કુમાર ગાંધીનું વિશ્‍લેષણ

દરેક વ્‍યકિતના જીવનમાં કોઇને કોઇ સમસ્‍યાઓ હોય જ છે. જેમાં પરિવારીક - આર્થિક માનસીક - શારિરીક આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે લોકો અલગ - અલગ તરકીબો પોતાની બુધ્‍ધિ આવડત ઉપર કરે છે.

જેમાં કોઇ પડછાયા ઉપરથી તો કોઇ દાણા નાખીને ન્‍યુમરોલોજી, ટેરો કાર્ડ ઉપરથી અથવા કોઇ ગંજીપતાનો ઉપયોગ કરે છે. સીગ્નેચર ઉપરથી ગ્રાફોલોજી ઉપરથી કોઇ પોતાની પાસે ગેઇમ શકિત છે. તેવું કહેતા  હોય છે. કોફાનો પગ  પીતા પીતા પણ પૈસા કમાઇ શકાય છે. અહીં લોજીકનો ઉપયોગ જ થતો હોય છે. હસ્‍તરેખા અથવા સામુહિક શાષા વેચણ જેમ ટોકાનો ઉપયોગ થાય છે.

ખરેખર વાસ્‍તવમાં આપણા ઋષી મુનીઓએ બ્રહ્મોડમાં રહેલા ગ્રહો ઉપરથી જન્‍માક્ષર બને છે. જેના આધારે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્‍યની જાણકારી મળી શકે છે.

જન્‍મ કુંડલી ઉપરથી મે રેખા ગુપ્તા સી. એમ. થશે તેવી આગાહી કરેલી પ્‍લેન દુર્ઘટના, ભુકંપ, લગ્નયોગ કયારે કંઇ લાઇન સફળતા અપાવશે. જન્‍મ કુંડલીમાં મંગળ છે કે શનિ છે તેની જાણકારી ફકત ને ફકત જન્‍મકુંડલી ઉપરથી જ જાણવા મળે છે.

અમાસ અને પૂનમ કયારે છે. આજે કંઇ તિથિ છે. જન્‍મ તારીખ ઉપરથી કંઇ રાશિ છે. તે ફકત ગ્રહો ઉપરથી જાણી શકાય છે.

અમાસ અને પૂનમને જન્‍મેલા લોકો નસીબદાર હોય છે.

દરેક તહેવારો ચંદ્ર - સૂર્ય ઉપરથી જ નક્કી થાય છે.

ચંદ્ર દર્શન તિથિ ઉપરથી નક્કી થાય છે.

શનિની પનોતી - રાહુ લક્ષ્મીયોગ રાજકેસરી યોગ, જન્‍મ કુંડલી ઉપરથી નક્કી થાય છે.

સ્‍વાતંત્રય દિન - જન્‍માષ્‍ટમીની શુભેચ્‍છા.

મુલાકાત માટે એપોઇન્‍ટમેન્‍ટ લેવી.

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

 

(1:58 PM IST)