<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અકિલા ન્યુઝ : રાજકોટ સરકારી હોસ્પિટલની પોલ ખોલતો અને ડોક્ટર દ્વારા અભદ્ર ભાષામાં વાત કરતો વિડીયો જાણીતા સિંગર મીરાબેન આહીર દ્વારા લેવાયો હતો જે બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ તંત્ર હજુ સુધી માત્ર તપાસ કરી રહી છે, તો બીજી તરફ મીરાબેન આહીરે કહ્યું સામાન્ય લોકોનું શું થતું હશે, મને ઇમર્જન્સીનો મતલબ સમજાવો. : જુઓ વિડિયો

(1:44 PM IST)