તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
જીતુભાઇ મહેતા દ્વારા ભાવિકોને ફરાળી દહીં ચેવડાનું વિતરણ શ્રાવણ માસ નિમિતે દર સોમવારે

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દર સોમવારે સ્વયંભૂ શ્રી રામનાથ દાદના આર્શીવાદથી રામનાથ સેવક મંડળ દ્વારા ફરારી દહીં-ચેવડાનું આયોજન કરવામાં આવે છે. સ્થળઃ રામનાથ મંદિરે જતા યગાયત્રી મંદિર પાસે, સમયઃ સાંજે ૭:૩૦ કલાકે શિવભકતોએ લાભ લેવા પ્રદેશ ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા (મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧) દ્વારા અનુરોધ.
(4:51 PM IST)










