<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

સોમનાથ-૩માંથી રોકડ મળીઃ યુનિવર્સિટી પોલીસને સોપાઇ

જેની હોય તેણે ખાત્રી આપી યુનિવર્સિટી પોલીસ પાસેથી મેળવી લેવી

રાજકોટઃ સોમનાથ સોસાયટી-૩ રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જ રોડ પર જનતા પ્રોવિઝન સ્‍ટોર ક્રિષ્‍ના ટેઈલર સામેથી મોટી રોકડ રકમ ભાવીનભાઈ ચાવડા અને પુર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ મારૂને મળી આવતાં ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી. આ રકમ જેની હોય તેણે ખાત્રી આપી યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ખાતેથી મેળવી લેવા જણાવાયું છે.

(3:09 PM IST)