તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસો.નું કલેકટરને આવેદનઃ રાજકોટમાં વેલનેસ સેન્ટર આપો

રાજકોટ : કેન્દ્ર સરકારના પેન્શનર્સ એસો.ના અગ્રણી કિશોરસિંહ જાડેજા-વી. ડી. પંડયા તથા અન્યો આજે કલેકટરને મળ્યા હતા, અને રાજકોટમાં વેલનેસ સેન્ટર તાકિદે શરૂ કરવા રજૂઆતો કરી હતી. આ લોકોએ જણાવેલ કે મેડીકલમાં કેશલેસ સારવાર માટેની મંજૂરી અંગે ફરજીયાત અમદાવાદ જવું પડે છ ે, રાજકોટમાં મંજૂરી અપાય તો સૌરાષ્ટ્ર-કચ્છના તમામને લાભ મળે આ માટે એજી સ્ટાફ કવાટર્સ છે ત્યાં સેન્ટર શરૂ કરવા એક કવાટર્સ પણ ફાળવ્યું છે.
(2:37 PM IST)










