<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ક્રિએટીવ એકઝીબીશન દ્વારા આજે -કાલે રાખી સ્‍પેશ્‍યલ એકઝીબીશનનું આયોજન

રાજકોટઃ ગુજરાતના પ્રથમ હરોળના ક્રિએટીવ એકઝીબીશન દ્વારા તા. રર અને ર૩ જુલાઇ (મંગળ-બુધ) સવારે ૧૦ થી રાત્રીના ૮, જૈન મહાવિર હોલ, સિલ્‍વર હોટલ તથા માલવિયા પેટ્રોલ પંપની પાસે, મેટ્રો શુઝની બાજુમાં, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે અવનવી વેરાયટીઓ લખનવી, બનારસ, અમદાવાદ, બરોડા તથા બોમ્‍બેના કલાકારો ધ્‍વારા કલાકળતિત વેરાયટીમાં રાખડીઓનું એકઝીબીશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત એકઝીબીશનમાં અનેક પ્રકારની બહેનોને ઉપયોગી ચીજ વસ્‍તુઓનો પણ એકઝીબીશનનો ખજાનો લઈને ક્રિએટીવ એકઝીબીશન ઘ્‍વારા આયોજન કરેલ છે.  કલાપ્રિય બહેનોને એકઝીબીશનનો લાભ લેવા એકઝીબીશનના આયોજક ભગીરથભાઈ તથા રશ્‍મીબેન તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(2:33 PM IST)