તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
અકિલા ન્યૂઝ : રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે કોંગ્રેસ નો વિરોધ, રાજકોટ જેતપુર હાઇવેની બિસ્માર હાલત અને ટ્રાફિક સમસ્યાના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. : જુઓ વિડિયો

(2:16 PM IST)










