તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
લાલપરી ડેમ ૯૦% ભરાયો બે ગામોને સાવચેત રહેવા ચેતવણી

રાજકોટ તા. ૨૧ : જિલ્લાના લાલપરી જળાશયમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ૯૦્રુ ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટના કવોલિટી કન્ટ્રોલ સબ ડિવિઝન નં.૧ના ડેપ્યુટી એક્ઝિકયુટિવ એન્જિનિયરની યાદીમાં જણાવાયું છે
(11:58 AM IST)










