તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
બોર્ડમાં ભાજપના પાંચસભ્યો ગેરહાજર

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપના ૬૬ પૈકી ૫ સભ્યો રજા રિપોર્ટ સાથે ઉપસ્થિત રહયા ન હતા. જયારે કોંગ્રેસના ૪,અન્ય ૨ તથા શાસક ના ૬૧ સહિત ૬૭ નગર સેવકો બોર્ડમાં હાજર રહ્યા હતા. (૩.૧૬)
(3:25 PM IST)










