તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
રસ્તા પ્રશ્ને બોર્ડ સુધી સામે ઉભા રહીશું- વિપક્ષ ચર્ચા માટે ખડે પગે

આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડા અંગે ચર્ચાની માંગ કરવામાં આવી હતી. જો કે શાસકો દ્વારા ચર્ચા ન થતા વિપક્ષે સામાન્ય સભા પુરી થાય ત્યાં સુધી ઉભા રહેવાની જાહેરાત કરી હતી ત્યારની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨.૨૮)
(2:20 PM IST)










