<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર :સરકારે SOPમાં કર્યો ફેરફાર

જરૂર ના હોય તો ફાઉન્ડેશનનો આગ્રહ ના રાખવા તાકિદ કરાઈ

રાજકોટમાં, જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે SOPમાં ફેરફાર કર્યો છે. RCC ફાઉન્ડેશનને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જરૂર ના હોય તો ફાઉન્ડેશનનો આગ્રહ ના રાખવા તાકિદ કરાઈ છે. હંગામી લાયસન્સ મંજૂર કરવાની મુદ્દત 60 દિવસથી ઘટાડી 30 દિવસની કરવામાં આવી છે. રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કરીને છુટછાટ આપી છે .

 

(6:31 PM IST)