News of Tuesday, 15th July 2025
અકિલા ન્યૂઝ : અમરનાથ મહાદેવ મંદિર આરતી વિવાદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાન PT જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલ માં મોકલવામાં આવ્યા હતા, જે બાદ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પાસા હુકમ રિવોક કર્યા બાદ આજે સાબરમતી જેલ માંથી PT જાડેજાનો જેલમાંથી છુટકારો થયો હતો અને તેમના નિવાસ સ્થાને પરિવાર સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. : જુઓ વિડીયો

(6:54 PM IST)










