<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને અનાજની ભરપૂર આવક : શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

જીરુના એક મણના 3420 થી 3785 , કાળાતલના 2900 થી 3845 કંટોલાના 1800 થી 2900 અને સુરણનો ભાવ 1000 થી 1400 બોલાયો

રાજકોટ તા.૧૫ : રાજકોટ માર્કેટ યાર્ડમા આજના બજાર ભાવ જોઇએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે.

તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે, નીચા  અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

રાજકોટ માર્કેટયાર્ડમાં સુરણના ભાવ સહિત અન્ય શાકભાજીનો આજનો ભાવ જોઇએ.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

    ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(3:48 PM IST)