<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

અકસ્‍માત વળતરના કેસમાં ૮૦ લાખનો ચેક લોક-અદાલતમાં અરજદારને અર્પણ કરાયો

ડીસ્‍ટ્રીક જજના હસ્‍તે વિમા કંપનીના અધિકારી-વકીલોની હાજરીમાં

રાજકોટ : આજે યોજાયેલ લોક-અદાલતમાં અકસ્‍માત વળતરના કેસમાં  ગોડીઝીટ વિમા કંપની સાથે સમાધાન થતાં ડીસ્‍ટ્રીકટના હસ્‍તે અરજદારને ૮૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો તસ્‍વીરમાં અરજદારને ચેક આપતા ડીસ્‍ટ્રીકટ જજ શ્રી જે. આર. શાહ, ગો ડીજીટના લીગલ ઓફિસર દિપભાઇ દવે, પેનલ એડવોકેટ વિપુલકકકડ, અરજદારના વકીલ વિપુલ કકકડ, પી.ડી. સોઢા, સીનીયર એડવોકેટ મનીષ ખખ્‍ખર તથા વિમા કંપનીના ઓફિસર મિત્‍સુબેન મોરડીયા તથા આદિત્‍ય ગોસાઇ નજરે પડે છે.

(4:11 PM IST)