<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટમાં બપોરે જોરદાર રેળો વરસી ગયો

બપોરે ૨:૩૦ વાગ્‍યે

રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલ વચ્‍ચે આજે બપોરે થોડીવાર જોરદાર રેળો વરસી ગયો હતો.  રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા. હવામાન ખાતામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૨૭.૨ ડીગ્રી તાપમાન અને પવનની ઝડપ ૧૪ કિ.મી.ની છે. હવામાન શાષાીઓ દ્વારા હળવા ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

(4:34 PM IST)