તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
એરપોર્ટને વિજયભાઇ રૂપાણીનું નામ આપવા કારોબારીમાં ઠરાવ

રાજકોટ, તા. ૧૦: જિલ્લા પંચાયત આજની કારોબારી બેઠકમાં સભ્ય શ્રી ભૂપત બોદરની દરખાસ્ત મુજબ અધ્યક્ષ સ્થાનેથી હીરાસર એરપોર્ટને સ્વ. વિજયભાઇ રૂપાણી એરપોર્ટ નામ આપવા પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવામાં આવેલ કારોબારી અધ્યક્ષ પી.જી. કયાડાએ જણાવેલ કે સરકારને આ અંગે ભલામણ કરતો ઠરાવ કરાયેલ છે.
(3:35 PM IST)










