<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાજકોટવાસીઓમાં જગદીશન પ્રત્‍યેનો સ્‍નેહ આજે પણ યથાવત

 

એક સમયે સમગ્ર રાજકોટ જેમના માટે ગાંડુતૂર હતું તેવા રાજકોટના એ સસમયના મ્‍યુ.કમિશ્‍નરના  હૃદયમાં અપાર પ્રેમ અપાર પ્રેમ ધરાવે છે. તેમની સાથે ફોટો પડાવવાનો ક્રેઝ આજે પણ એવો જ છે. અકિલા કાર્યાલઇ ખાતે જગદિશન આવ્‍યા ત્‍યારે શ્રી અશ્‍વિન રાણપરા તેમને જોઇને તરત જ મળવા આવેલ અને તેમને જોઇને તરત જ મળવા આવેલ અને તેમની સાથે તસ્‍વીર ખેંચાવી હતી.(૩૮.૧૧)

(10:13 AM IST)