<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

હાશ...રાજકોટમાં કોરોનાનો માત્ર ૧ કેસ

 

રાજકોટઃ શહેરમાં તા.૨૯ ના રોજ કુલ -કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેમાં ૬૫ વષીય ર્પોપટપરા વિસ્‍તારના પુરૂષ સંક્રમિત થયા છે. તેમણે રસીના ૨ ડોઝ લીધેલ છે. તેમની કોઇ હીસ્‍ટ્રી નથી. હાલ તેમની તબીયત સ્‍થિર છે.

તા.૧૯ મે થી આજરોજ સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્‍યા ૨૩૩ થઇ છે.કુલ સાજા થયેલ દર્દી ૨૨૧ છે. જયારે હાલ સારવાર હેઠળ ૧૨ દર્દી છે.

(4:39 PM IST)