<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

કલેકટરે ત્રીજી વખત લોકમેળામાં ફોર્મ અંગે મુદત વધારી પરંતુ હજુ એક પણ ફોર્મ ‘‘રાઇડ'' માટે ભરાયું નથી ર૦ ફોર્મ ભરાયા તે રમકડા અને ખાણીપીણી અંગેના!!

 

શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા કલેકટર તંત્ર આયોજીત લોકમેળામાં રાઇડ અંગેનો વિવાદ હજુ યથાવત છેઃ આજે બપોર બાદ રાઇડ સંચાલકો કલેકટરને  SOP મુદે મળે તેવી શકયતા છેઃ તંત્રે ફોર્મ અંગે ત્રીજી વખત મુદ્દત વધારી પરંતુ રાઇડ અંગે હજુ એક પણ ફોર્મ ભરાયું નથીઃ કૂલ ૧પ૦ ફોર્મ ઉપડયા તેમાં ર૦ ફોર્મ ભરાયા તે પણ રમકડા અને ખાણી પીણી અંગેના છેઃ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ જૂલાઇ છે!! (૭.ર૬)

 

(2:59 PM IST)