તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th June 2025
નાગેશ્વર વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજયઃ લોકો ત્રાહીમામ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧ ના નાગેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાદવ-કીચડનું સામ્રાજય જોવા મળી રહયું છે. વિસ્તારવાસીઓએ વિસ્તારના કોર્પોરેટર, ધારાસભ્યોને વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવા લતાવાસીઓની માંગ ઉઠી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:22 PM IST)










