તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આજી ડેમથી સરધાર સુધી ધોધમાર વરસાદ

આજી ડેમથી સરધાર સુધી આજે બપોરે ૧:૩૦ વાગ્યા ધોધમાર વરસાદ ચાલુ છે જેમાં આજીડેમ થી કસ્તુરબાધામ(ત્રંબા) સુધી અનરાધાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આજી ડેમથી નીચાણ વાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા આજી ડેમમાં પણ સાંજ સુધીમાં નવા નીર ની આવક થશે. (વિજય વસાણી દ્વારા) -આટકોટ)
(4:01 PM IST)










