તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
કેન્દ્રીય કાયદા મંત્રીનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પવા અને તેમના પરિવારજનોને સાંત્વના આપવા કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજયમંત્રી તથા સંસદીય બાબતોના રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલ તેમજ કેન્દ્રીય સાંસ્કૃતિમંત્રી અને પર્યટન મંત્રી મંત્રી ગજેન્દ્ર શેખાવત રાજકોટ આવ્યા હતા. તેઓ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચેલ ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.
(3:23 PM IST)










