તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
E-KYCનો ઉપાડો ચાલુઃ લાંબી લાઇનો

રાજકોટઃ પુરવઠા ખાતાની તમામ ઝોનલ કચેરીઓ રેશનકાર્ડમાં ઇ-કેવાયસી અંગે હજુ પણ લાંબી લાઇનો લાગી રહી છે, ફજ્લ્ખ્ માં ૮૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે, એ ઉપરાંત અનેકના કાર્ડ લોક કે બંધ કરાયા હોય તેવા અરજદારો પણ દરરોજ ધસી આવે છે, આજે જો કે કોઇ દેકારો ન હતો, પરંતુ ર૦૦ થી ૩૦૦ અરજદારોની લાંબી લાઇનો જૂની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠાની ઝોનલ-૧ કચેરી ખાતે જોવા મળી હતી. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(2:41 PM IST)










