તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
પૂર્વ કોર્પોરેટ ભાનુબેન દ્વારા વિજયભાઇને શ્રધ્ધાસૂમન

રાજકોટઃ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અવસાન બદલ વોર્ડ નં. ૧૩ ના પૂર્વ કોર્પોરેટ ભાનુબેન ધીરજભાઇ તરાવીયા અને વોર્ડ નં. ૧૩ ના સમગ્ર ભાજપ પરિવારે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. સહાયતા અંગેના ફોર્મ ભરવાના કેમ્પ સમયે વિજયભાઇએ આ વિસ્તારમાં હાજરી આપી હતી. તે સમયની એક યાદગારીરૂપે તસ્વીર નજરે પડે છે.
(2:23 PM IST)










