<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કાલે રવિવાર એકાદશીઃ શ્‍યામલાલજીની હવેલીમાં આંબા મનોરથ

 

રાજકોટઃ આવતીકાલે એકાદશી વ્રત, જેઠ વદ ૧૨,તા.૨૨, રવિવારે સૌરાષ્‍ટ્રની અતિ પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં સાંજે ભવ્‍ય આંબા મનોરથના દર્શન ૬:૩૦ વાગે થશે. વૈષ્‍ણવએ લાભ લેવા આમંત્રણ અપાયું છે. સ્‍થળઃ શ્રી શ્‍યામલાલજીની હવેલી (જૂની શદરની હવેલી,) પંચનાથ મદિર મેઇન રોડ, જયસીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ મો. ૮૫૧૧૭૬૩૭૬૩

(4:15 PM IST)