<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગ્રામ પંચાયત ચૂંટણીઃ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીથી સ્‍ટાફ રવાના...

 

રાજકોટઃ આવતીકાલે રાજકોટ જીલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે, આજે આ સંદર્ભે દરેક તાલુકા મથકેથી સ્‍ટાફ રવાના કરાયો હતો, બેલેટ પેપર, મતપેટી અને અન્‍ય સાહિત્‍ય સાથે જે તે ગામોમાં રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા, નાયબ મામલતદાર શ્રી કિરીટસિંહ ઝાલા તથા અન્‍યો દ્વારા સ્‍ટાફને સંપૂર્ણ સૂરક્ષા-પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે રવાના કરવાની કામગીરી નજરે પડે છે, કાલે મતદાન થશે, અને ર૩મીએ નકકી કરાયેલા મતગણત્રી સ્‍થળો ઉપર ગણત્રી થશે.

(4:19 PM IST)