<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

યોગ ભગાડે રોગઃ હીરામણિ આરોગ્‍ય ધામમાં ઉજવણી

 

રાજકોટઃ ગાંધીનગરના અડાલજમાં આવેલ હીરામણિ આરોગ્‍ય ધામમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આરોગ્‍યધામ પરિવાર અને માં અન્‍નપૂર્ણા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના યોગ અને પ્રાણાયામ કરેલ. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ સાંસદ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. વરૂણ અમીન, ડો. નીતિશ કુમાવત વગેરે ઉપસ્‍થિત રહેલ તેમ સી.ઇ.ઓ. આશિષ રાજા જણાવે છે

(2:38 PM IST)