તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વેલનાથપરામાં મહેશ ડાભીને પિતાએ ઠપકો દેતાં ઝેર પી ગયો

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં મહેશ જીતુભાઇ ડાભી (ઉ.વ.૧૮) નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. મહેશ ત્રણ ભાઇમાં નાનો છે. તેના પિતા છુટક મજૂરી કરે છે. અગાઉ મહેશ ભંગારની ફેરી કરવા જતો હતો. હાલમાં કામધંધો કરતો ન હોઇ પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાંઆ પગલુ ભર્યાનું જણાવાયું હતું. (૧૪.૧૨)
(3:00 PM IST)










