તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
રાજકોટ જામનગર વચ્ચે 36 થી 45 કિ.મી.ની ઝડપે ફૂકાંતો પવન : ઘટાટોપ વાદળા છવાયા

રાજકોટ તા.૧૮ : આજે સવારથી વરસાદમાં ઘટાડો થયો છે જોકે પવનના સુસવાટા યથાવત છે આજે બપોરે 4:30 વાગ્યે રાજકોટ જામનગર વચ્ચે 36 થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે અને ઘટાટોપ વાદળા છવાયા છે. આજે સવારથી રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છે બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું
(4:31 PM IST)










