તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
દીવાનપરામાં ભૂવો પડયોઃ ત્વરીત કામ ચાલું

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૭માં આવેલ દીવાનપરા શેરી નં.૧૮માં આજે સવારે ભુવો પડયો હતો. આ બનાવની જાણ થતાં વોર્ડના કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા ત્વરીત કામ શરૂ કરાવવામાં આવ્યું હતું. તેમ શ્રી કિરીટભાઈ પાંધીએ જણાવ્યું હતું.
(3:47 PM IST)










