તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી અર્પતા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિજનો

રાજકોટ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ અવસાન થતા સર્વત્ર ધેરો શોક છવાઈ ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિજનોએ પણ વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી અર્પણ કરી છે. અને વિજયભાઈ રૂપાણીએ કરેલા સેવાકાર્યોને બિરદાવ્યા હતા. ફાઈલ ફોટોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે જનકભાઈ મહેતા, હિતેશભાઈ જોષી, હર્ષદભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મહેતા, દક્ષિણભાઈ જોષી, ચેતનભાઈ દવે, વિપુલભાઈ દવે, અપૂર્વભાઈ મહેતા નજરે પડે છે.
(3:19 PM IST)










