તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ભારે વરસાદની ચેતવણી સંદર્ભે રાજકોટ કલેકટરને એનડીઆરએફની ટીમ ફાળવાઇ : જરૂર પડયે ગમે ત્યાં મોકલાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની ચેતવણી સંદર્ભે સરકારે દરેક કલેકટરો અને અન્ય તંત્રોને સાબદા કર્યા છેઃ તાકીદની અસરથી એનડીઆરએફની ર ટીમો રાજકોટ કલેકટરને હવાલે કરાઇ છેઃ ૧ ટીમ કચ્છ ખાતે મોકલાઇ છેઃ જયાં જે જીલ્લામાં જરૂર પડશે ત્યાં આ ટીમો મોકલાશે.
(4:31 PM IST)










