<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

કોંગ્રેસ દ્વારા અકિલા સર્કલ ખાતે વિજયભાઈ રૂપાણીને શ્રધ્‍ધાંજલી અર્પણ

રાજકોટઃ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રા અકિલા સર્કલ (જિલ્લા પંચાયત ચોક) ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યક્રર મિત્રોએ વિજયભાઈ ને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરુ, ગાયત્રીબા વાઘેલા, નિદતભાઈ બારોટ, નરેન્‍દ્રભાઈ સોલંકી,  દિપ્તીબેન સોલંકી, જશવંતસિંહ ભટ્ટી,  ભાવેશભાઈ બોરીચા, રાજદીપસિંહ જાડેજા, ડી.પી મકવાણા, આદિત્‍યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, અશોકસિંહ વાઘેલા, કલ્‍પેશભાઈ કુંડલીયા, અજીતભાઈ વાંક, સંજય લાખાણી, કળષ્‍ણદત રાવલ, દિલીપભાઈ આસવાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ ચાવડા, યુનૂસભાઇ જુણેજા, પુનમબેન રાજપૂત, જીતુભાઇ ચંદનાણી, જયાબેન ચૌહાણ, ચિંતનભાઈ દવે, વાસવીબેન સોલંકી, રસિકભાઈ ભટ્ટ, ભીખુ બેન રવૈયા, સલીમભાઈ કારીયાણી, બિંદીયાબેન તન્ના, નાગજીભાઈ વિરાણી, કંચનબેન વાળા, જયંતીભાઈ હિરપરા, એડવોકેટ જયંતભાઇ ગાંગાણી, જીતુભાઈ ઠાકર, મેરુમબેન કુરેશી, રમેશભાઈ ઝુંઝા, હિરલબેન રાઠોડ, વિક્રમભાઈ સોલંકી, અશોકભાઈ વાળા, અમિતભાઈ ઠાકર પ્રદેશ કોંગ્રેસના તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલિ કરી હતી.

(2:37 PM IST)