<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વિજયભાઈ મારી દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા આવ્‍યા હતાઃ સુખાભાઈ બારૈયા

 

રાજકોટઃ સુખાભાઈ ભગવાનભાઈ બારૈયા એક પ્રસંગ યાદ કરતાં જણાવે છે કે મારી દીકરી શાંતુબેનના લગ્ન રાજુ બાંભણીયા સાથે વર્ષ ૨૦૦૯માં થયા હતા. આ પ્રસંગે દીકરીને આશીર્વાદ આપવા વિજફયભાઈ રૂપાણી ખાસ ઉપસ્‍થિત રહેલ. તેઓએ સૌ મહેમાનો સાથે ભોજન પણ લીધું હતું. આ પ્રસંગે અકિલા પરિવારના સ્‍વ.નરેન્‍દ્રભાઈ પારેખ (નરેન્‍દ્રમામા) પણ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ સુખાભાઈ બારૈયા (મો.૯૯૨૪૫ ૨૬૩૫૦) એ જણાવ્‍યું હતું.

(4:36 PM IST)