<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

યે લમ્‍હે, યે પલ હમ બરસો યાદ કરેંગે...

 

સંભારણું: વિજયભાઇને અલવીદા કહેવા હજી મન માનતું ન હોય તેનું એકમાત્ર કારણ ‘‘અકિલા'' સાથે તેમનો ધરોબો-પારિવારિક સંબંધ...થોડા વર્ષો પહેલા ‘‘અકિલા'' ખાતેની મુલાકાત દરમિયાન વિજયભાઇ ખડખડાટ સ્‍મિત વેરતા દર્શાય છે, સાથે ધનસુખભાઇ ભંડેરી પણ હસતા ચહેરે તેમની સાથે સૂર પુરાવતા દૃશ્‍યમાન થાય છે. (ફાઇલ તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:07 PM IST)