તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Saturday, 14th June 2025
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં વીજળી પડતા દલુભાઈ બારૈયાનું મોત
રૈયાધારના મફતિયા પરામાં દલુભાઈના માથે વીજળી પડતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું

રાજકોટ :રાજકોટમાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, રૈયા ધાર વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી.
મળતી વિગત મુજબ રૈયાધારના મફતિયાપરામાં દલુભાઈ બીજલભાઇ બારૈયા (ઉંમર વર્ષ 45) નામના આધેડ માથે વીજળી પડતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજૂય હતું
(11:35 PM IST)










